Song : Vhala Tari Murti nu Bandhan
Singer : Siddhrajshinh Rajput
Music : Ravi Vyas
Publisher : Shree Swaminarayan Temple - Sardhar
inspire : P. Swami Shree Nityaswarupdasji
Label : Kirtan Lyrics Channel
Poster Design : Thinkers designs (7738633645)

વ્હાલા તારી મૂર્તિનું બંધન છે એવું,
ચંદ્ર ને ચકોરીની પ્રીતડીના જેવું...
ચંદ્રને જો નીરખે ના એક પલ ચકોરી,
તજી દે એ પ્રાણને વિયોગે જુરી જુરી,
અદ્ભુત આ બંધન છે ના મનાય એવું... ૧
ઘનશ્યામ આવો મારા હૃદયમાં સ્વામી,
ભક્તિ કરું છું તારી ધામના ઓ ધામી,
મૂર્તિનું સુખડું છે ના ભૂલાય એવું... ૨
ભક્તોના નાથજી સાંભળજો નૈયા,
બની રહેજો અંતકાળે નાવના ખેવૈયા,
દયા કરી નાથ મુને દેજો વર એવું... ૩
પતિતના પાવક છો શ્રીહરિ કહે જયેશ,
ગુણગાન ગાય તમારા બ્રહ્માદિક મહેશ,
ઓરા આવો શ્યામ મારું કીર્તન છે કેવું... ૪

#swaminarayan
#Shreejimaharaj
#KirtanLyrics
#Vachanamrut
#SwaminarayanKirtan
#sardharkatha
#Sahajanand
#Bhajan